રાત્રે સૂતી વખતે કરો આ 8 કામ, વાળ રહેશે લાંબા, જાડા અને સ્વસ્થ
વાસ્તવમાં એવું બને છે કે આપણે વાળની સંભાળ માટે સવારનો સમય પસંદ કરીએ છીએ. પરંતુ જો આપણે રાત્રે સૂતી વખતે પણ થોડી કાળજી રાખીએ તો તમારા વાળને બહુ ઓછું નુકસાન થશે. રાત્રે સૂતી વખતે વાળમાં ગુંચ પડે છે, તૂટે છે અને તેના મૂળ પણ નબળા પડી જાય છે. સૂતી વખતે ફક્ત સ્કિન કેર જ નહીં … Read more