5 સરળ ટિપ્સ : નખમાં ખુબ જ ગંદકી છે તો આ રીતે સાફ કરો, સુંદર અને ચમકદાર દેખાશે
ઘણા લોકો એવું માને છે કે નખ માટે મેનીક્યોર કરાવવું એક સારો વિકલ્પ છે, પરંતુ દર અઠવાડિયે મેનીક્યોર કરાવવું એ પણ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. આપણા નખને પણ શરીરના બીજા ભાગોની જેમ નિયમિત સફાઈની જરૂર હોય છે. જો તમે નખને યોગ્ય રીતે સાફ નથી કરતા તો તમને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. … Read more