ચોમાસામાં વાળની સંભાળની ટિપ્સ, તમારા વાળની કાળજી આ રીતે રાખો, સરળ હેર પેક અને ટિપ્સ
ચોમાસામાં ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે, જેના કારણે ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ આવવા લાગે છે. તંદુરસ્ત ખોપરીની ઉપરની ચામડી માટે લીમડાના તેલથી માલિશ કરો અને ખોડો દૂર કરો. તમે લીબુનો પણ ઉપયોગ કરી શકો છે તે પણ ખૂબ ફાયદાકારક છે. લીબુનો રસ ખોપરી ઉપરની ચામડીમાં લગાવવામાં આવે તો ડેન્ડ્રફ અને વધારાના તેલથી છુટકારો મળે છે. ચોમાસામાં … Read more