મોઘામાં મોંઘી ક્રીમ અને ફેસવોસ વાપરવાનું બંધ કરો, દૂધમાં આ વસ્તુનો ઉપયોગ કરી બનાવો ફેસપેક, સોનાની જેમ ચહેરો ચમકવા લાગશે
શિયાળામાં બીજી ઋતુ કરતા ત્વચાની વધારે કાળજી લેવાની જરૂર પડે છે. આ ઋતુમાં ત્વચામાં રહેલો ભેજ ઓછો થવા લાગે છે અને તેના કારણે ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે જેમ કે ત્વચાની શુષ્કતા અને કરચલીઓ જેવી સમસ્યાઓ વગેરે વગેરે. આવી ત્વચાને લગતી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવો જરૂરી છે જેથી ત્વચાને ચમકદાર રાખી શકાય. ત્વચાને … Read more