આજ પછી ઢોસા બનાવવામાં કોઈ ભૂલ નહિ થાય, ક્રિસ્પી મસાલા પેપર ઢોસા બનાવવાની રીત | Masala dosa recipe gujarati

paper dosa recipe in gujarati

ઢોસા ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ ઘણી મહિલાઓના મનમાં પ્રશ્ન હોય છે કે તેને અલગ રીતે કેવી રીતે બનાવવું? આનો જવાબ છુપાયેલો છે મસાલા પેપર ઢોસામાં. મસાલા પેપર ઢોસા ખૂબ જ ક્રિસ્પી હોય છે જેના કારણે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો કે જ્યારે લોકોને કંઈક હળવું, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખાવાનું મન … Read more