પાણી પીવાના ગ્લાસ માં બનાવો ઇન્સ્ટન્ટ મસાલેદાર ઢોકળા

પાણી પીવાના ગ્લાસ માં બનાવો ઇન્સ્ટન્ટ મસાલેદાર ઢોકળા

આજે તમારી માટે લઈને લઈને આવ્યા છીએ ઇન્સ્ટન્ટ મસાલા ઢોકળા રેસિપી. અહીંયા બટાકાના ચટપટા મસાલા સાથે આ ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ બને છે. અહીંયા બેટર બનાવવામાં કોઈપણ જાતના દહીં, છાશ, કે ઇનોનો ઉપયો કરીશું નહિ. તો ચાલો રેસીપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો . બેટર બનાવવા માટે સામગ્રી : 1 કપ જીણો … Read more