ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે કેરીની ઠંડી અને ટેસ્ટી લસ્સી ઘરે જ બનાવો

mango lassi recipe in gujarati

ઉનાળો આવે એટલે સૌથી પહેલા યાદ આવે એટલે કેરી. આ સિઝનમાં કેરી ખૂબ જ સસ્તી હોય છે. કેરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને અમીર અને ગરીબ બધા વર્ગના લોકો ખાય છે. ઉદાહરણ તરીકે સફરજન અને દાડમને અમીરોનું ફળ કહેવાય છે કારણ કે તે ખૂબ મોંઘા છે જે ગરીબ વર્ગ લોકો ભાગ્યેજ ખાય છે. … Read more