પ્રોટીનથી ભરપૂર મગનો સૂપ બનાવવાની રીત – Mag ni dal no soup
“મગ ચલાવે પગ” બીમાર માણસ ને પણ દોડતો કરે એનું નામ મગ. આ મગ ની પ્રકૃતિ સ્વભાવે શીતળ અને અતી પૌષ્ટિક હોય છે. મગ માં સારા પ્રમાણ માં પ્રોટીન,અને હિમોગ્લોબીન હોય છે. મગ નું સેવન આંતરડાને શુદ્ધ કરે છે અને પચવામાં માં સરળ છે. જો કોરોનાના દર્દીની જમવામા સ્વાદ ન આવતો હોય તો તેના માટે … Read more