સવારમાં ખાલી પેટ પર મધમાં નાંખેલુ લસણ ખાવાથી આ રોગોથી મુક્તિ મળે છે
દરેક ઘરમાં મધ અને લસણનો ઉપયોગ થાય છે અને આપણે બંનેના ફાયદાઓ વિશે જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે જો આ બંને ચીજો એક સાથે લેવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધે છે. હા, મધ તેના એન્ટીબાયોટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણોને કારણે અને લસણમાં એલિસીન અને ફાઇબરની હાજરીને લીધે આપણને ઘણા પોષક તત્વો … Read more