સ્વાદને દશઘણો વધારી દેશે આ 3 લીલી ચટણી | lili chatni banavani recipe

lili chatni banavani recipe

આજે અમે તમારી સાથે શેર કરીશું એવી 3 ચટણી જે લીલી ચટણી, પહેલી ચટણી બનાવીશું જે સેન્ડવીચ માટે વપરાય છે, બીજી ચટણી બનાવીશું તે તમે કબાબ અને પાણી ટિક્કા માં વાપરી શકો છો અને ત્રીજી ચટણી છે તમે ઉંબાડિયું અને ઊંધિયા સાથે ખાઈ શકો છો. 1. સેન્ડવીચ ચટણી: તો આ ચટણી છે તમને સેન્ડવીચ સાથે … Read more