મોંઘા ભાવના લીંબુની છાલને પણ ફેંકશો નહીં, તેનો ઉપયોગ અથાણાં, બ્યુટી અને ક્લીનર માટે કરો
આપણે ઘણીવાર લીંબુની છાલને નકામી સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેનો કેટલા ઘણા કામો માટે કરી શકાય છે? વાસ્તવમાં, લીંબુની છાલ પણ વિટામિન-સીથી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ માત્ર ખાવા કે સુંદરતા માટે જ નહીં, પરંતુ સફાઈ માટે પણ કરી શકાય છે. તો આજનો આ લેખ વાંચ્યા પછી લીંબુની … Read more