જાણો આ ફળ ના ફાયદા, કિવિ એક ફળ ની સાથે ઔષધ પણ છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

kiwi khavana fayda

કિવી ખાવું કોઇ વરદાનથી ઓછું નથી. આ સીઝનમાં ફ્લુ અને અનેક પ્રકારના ચેપ ની સિઝન છે. કિવી તેમાંથી બચવામાં મદદ કરે છે કારણ કે તેમાં વિટામિન સી નો પુષ્કળ પ્રમાણમાં હોય છે. એક કિવી નું ફળ તમારા આખા દિવસની વિટામિન સી ની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. તેમાં 64 મિલિગ્રામ વિટામિન સી હોય છે. જો … Read more