૧૩+ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ – Cooking tips and tricks gujarati language

Cooking tips and tricks gujarati language

(૧) તમને ખબર હસે કે લીલા વટાણા નું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય છે. પરંતુ તમે ઈચ્છતા હોય કે આવું ન થાય એનાં માટે પાણીમાં એક ચમચી ખાંડ નાંખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતાં સમયે આજ પાણીનો ઉપયોગ કરવો. (૨)પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી … Read more