ચોમાસામાં મળતું આ શાકભાજી સોના કરતા પણ કિંમતી છે, કેન્સર, ડાયાબીટીશ, કમળો, ચામડીની સમસ્યા, વાળની સમસ્યા, પરસેવાની દુર્ગંધ

kankoda benefits in gujarati

અત્યારે મળતી આ શાકભાજીને સોના કરતાં પણ કિમતી માનવામાં આવે છે, કારણકે આ શાકભાજી કીંમતમાં તો મોંઘી છે પરંતુ તેના ગુણધર્મો ખુબજ જબરજસ્ત છે. આની અંદર પ્રોટીન, ફાઈબર, અને વિટામિનનો ભરપૂર ભંડાર માનવામાં આવે છે. અત્યારે ચોમાસાની સીઝનમાં ઠેર ઠેર શાકભાજી ની દુકાને તમે જશો તો આસાનીથી આ મળીરહે છે અને અત્યારે આનું તમે સેવન … Read more