ઉંદરોથી કાયમ માટે છુટકારો મેળવવા માટે કરી લો આ કેટલાક ઘરેલુ ઉપાય
ઉંદર જયારે તમારા ઘરમાં આવી જાય ત્યારે તમને એવું લાગે કે, આ આમંત્રણ આપ્યા વગરના મહેમાન જેવા છે. ઉંદર ને ઘરમાં જોવો કોઈને પસંદ નથી કારણ કે તેઓ બીમારીઓને પણ સાથે લઈને આવે છે અને ઘરના સભ્યો માટે સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે. દિવાલો ખોદવા, ઇન્સ્યુલેશન અને ઇલેક્ટ્રિકલ વાયરિંગને ચાવવું તે ઉંદરનું કામ હોય છે. … Read more