જો કુલરની અંદરથી ખુબ જ ખરાબ દુર્ગંધ આવે છે તો અપનાવી લો આ 3 ટિપ્સ
ઉનાળાની ઋતુમાં ઘરોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કુલરનો ઉપયોગ કરતી વખતે ક્યારેક તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. વારંવાર પાણી બદલ્યા પછી પણ આ દુર્ગંધ આવતી રહે છે અને એવું લાગે છે કે જાણે માછલી ઘરમાં ઘૂસી ગઈ હોય. ખરેખર કૂલરની આ ગંધ ખૂબ જ ખરાબ હોય છે અને કેટલીકવાર ઠંડુ પરફ્યુમ નાખવાથી પણ … Read more