ગુસ્સાને કાબુમાં કરવાની કેટલીક સરળ ટિપ્સ, આ સકારાત્મક રીતે ગુસ્સો નીકાળો
સામાન્ય રીતે દરેક વ્યક્તિને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. કેટલીકવાર એવી વસ્તુઓ થાય છે, જે વ્યક્તિના ગુસ્સાને ઉશ્કેરે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિને ગુસ્સો આવે છે ત્યારે તે જોરથી બૂમો પાડીને અને ઊંચા અવાજે બોલવા લાગે છે અને ક્યારેક વસ્તુઓ ફેંકવા પણ લાગે છે. આ રીતે, ગુસ્સામાં કોઈને અપશબ્દ … Read more