ફક્ત એક ચપટી જેટલો ઉપયોગ કરવાથી થાય છે મોટા ફાયદા
દાળ, શાક અને સાંભાળમાં ચપટી ઉમેરાતી હીંગ થી સ્વાદ તો સારો આવે જ છે તે ઉપરાંત તેના ઘણા ફાયદાઓ પણ છે. ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન્ન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. તે બલુચિસ્તાન, પાકિસ્તાન ના ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે અને ત્યાંથી આપણા દેશમાં પણ આયાત થાય છે. તેની તાસીર ગરમ હોય … Read more