કડકડતી ઠંડીથી બચવા માટે આ ચાર વસ્તુઓનું અવશ્ય સેવન કરો

healthy food for winter season

ચોમાસા પછી દર વર્ષની જેમ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને સવાર-સાંજ ઠંડી પડી રહી છે. જ્યાં ઘરોમાં એસી, કુલર ચાલતા હતા, હવે તેની જગ્યા રજાઇ અને ધાબળાએ લઇ લીધી છે. લોકો ઠંડીથી બચવા માટે જેકેટ જેવા ઘણા ગરમ કપડાં પહેરે છે. જે લોકો ગામડામાં રહે છે તે લોકો ઠંડી થી બચવા માટે અગ્નિ … Read more