કોઈપણ રસાયણ નો ઉપયોગ કર્યા ઘરે જ બનાવો હેર પેક | hair loss solution in gujarati
વાળ ખરવાની સમસ્યા આજના સમયમાં સામાન્ય બની ગઈ છે. જો કે દરેક સીઝનમાં વાળ ખરતા જોવા મળે છે. અત્યારે ચોમાસાની સીઝન ચાલી અહીં છે અને ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. વરસાદની સીઝનમાં, દર બીજી વ્યક્તિ વાળ ખરતા રોકવાના ઉપાયો પૂછતી રહે છે. હકીકતમાં, ચોમાસામાં વાળમાં ચીકણાપણું અને પરસેવો થવાને કારણે વાળ ખરવાની સમસ્યા … Read more