વાળને ખરતા અટકાવવા, વાળને સિલ્કી અને ચમકદાર બનાવવા માટે આ આમળાનો રસનો હેર પેક
શિયાળામાં આમળાનો રસ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. તેના રસનું સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્ધી વાળ મેળવવા માટે પણ તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તે સુંદર વાળ અને ત્વચા માટે એન્ટીઑકિસડન્ટ અને વિટામિન-સી જેવા બીજા ઘણા … Read more