ચહેરાને ચમકદાર બનાવવા માટે ઘરે ગુલાબજળ બનાવવાની સરળ રીત
ગુલાબના ફૂલો તેમની સુગંધ અને સુંદરતા માટે જાણીતા છે. તેમની વિશેષતા એ છે કે તેઓ ઘણી રીતે ઉપયોગી છે. જ્યા તેમનું ધાર્મિક મહત્વ છે, ત્યાં ગુલાબના ફૂલોથી ગુલકંદ પણ બનાવવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિથી પણ ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તેમાંથી શરબત પણ બનાવવામાં આવે છે. ગુલાબનાં પાન … Read more