લીલા મરચાનો પાઉડર બનાવવાની 2 રીત, હવે બજારમાંથી ખરીદી કરવાને બદલે ઘરે જ બનાવો

green chili powder recipes in gujarati

ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલાઓમાં લીલા મરચાંનો પાઉડર એક એવો મસાલો છે જેનો ઉપયોગ ખોરાકને તીખો સ્વાદ આપવા માટે થાય છે. ખાવાનું મસાલેદાર બનાવવા આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે. ઘણા લોકો ખોરાકને મસાલેદાર બનાવવા માટે લીલા મરચાંનો ઉપયોગ કરે છે પણ લીલા મરચાં થોડા દિવસો પછી બગડી જાય છે અને તેનો … Read more