ગેસથી છુટકારો મેળવવા માટે અપનાવો આ 5 ઉપાય, તમને જલ્દી રાહત મળશે
આજની ખાણીપીણીની આદતોને કારણે પેટમાં ગેસ બનાવો અને પેટ ફૂલવું એ સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે. ખાસ કરીને શિયાળામાં આપણે અનેક પ્રકારની તળેલી વસ્તુઓ ખાતા રહીએ છીએ, જેના કારણે ગેસને કારણે છાતી, પેટ તો ક્યારેક માથામાં પણ ભારે દુખાવો થાય છે. તે સમયે એવું લાગે કે આ પીડાથી જલદીથી કેવી રીતે રાહત મેળવી શકાય. પેટમાં … Read more