બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત
આજે આપણે જોઈશું ,બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત. તમારી સાથે અમુક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેનાથી દર વખતે તમારા ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે. એકદમ ફ્રેન્ચ ફ્રાઈસ ને ક્રિસ્પી બનાવવા માટે 3 લાલ બટેટા લીધેલા છે. જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછુ હોવાને લીધે ફ્રેન્ચ ફ્રાઈસ … Read more