ઘરે જ મધથી કરો પેડિક્યોર, બ્યુટી પાર્લરમાં પણ જવાની જરૂર નહીં પડે

honey pedicure at home

પગને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે મહિલાઓ પેડિક્યોર ટ્રીટમેન્ટ કરાવે છે. પેડિક્યોર કરાવવાથી પગ અને નખ બંને સાફ થઇ જાય છે. એટલા માટે મહિલાઓએ મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો પેડિક્યોર કરાવવું જ જોઈએ, પરંતુ દરેક વખતે તમારે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે. આ લેખમાં અમે તમે તમને જે ઉપાય બતાવીશું તેનાથી તમે ઘરે પણ પેડિક્યોર … Read more