વારંવાર તમારા પગમાં દુખાવો થાય છે તો, ફક્ત 5 મિનિટમાં રાહત મળી જશે, અપનાવી લો આ 5 ઘરઘથ્થુ ઉપચાર

feet pain home remedies

ક્યારેક વધારે ચાલવાથી પગમાં સખત દુખાવો થાય છે. પગના દુખાવાના ઘણા પ્રકાર છે. જો આનું કારણ જાણી શકાય તો આ સમસ્યાનું નિવારણ કરવું સરળ બની જાય છે. ક્યારેક સ્નાયુઓ ખેંચાવાથી, પગની પિંડીઓ પર વધુ દબાણ અથવા શરીરમાં ખેંચાણ પણ પગના દુખાવાનું કારણ બની શકે છે. ક્યારેક કોઈ જૂનો અકસ્માત થયો હોય તો તેનું દર્દ પણ … Read more