ઉનાળામાં આ રીતે ઘરે બનાવો કાકડીનો ફેસ પેક, ત્વચા રહેશે હાઈડ્રેટ

homemade cucumber face mask for glowing skin

ઉનાળો ચાલી રહ્યો છે, આવી સ્થિતિમાં હવે તમારે તમારી ત્વચાનું વધારે ધ્યાન રાખવું પડશે, નહીં તો ટેનિંગ, ડ્રાયનેસ અને નિર્જીવ ત્વચાની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી ત્વચા પર આ પ્રકારની સમસ્યા ન થાય તો તમે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે કાકડીનો ઉપયોગ કરી શકો છો. કાકડી ત્વચાને મોઈશ્ચર … Read more