રાત્રે સુતા 1 કલાક પહેલા આ કામ કરવાથી ભવિષ્યમાં કરી શકે છે મોટું નુકસાન

disadvantages of mobile phones in gujarati

આપણામાંથી ઘણા લોકો ઊંઘતા પહેલા થોડો સમય આડા પડીને મોબાઈલ વાપરતા હોય છે. આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી, આ તે સમય હોય છે જ્યારે વ્યક્તિ મનોરંજન માટે ફોન પર થોડો સમય પસાર કરે છે. ઘણી વખત આ મોબાઈલ ફોન જોવાનો શોખ આદતમાં ફેરવાઈ જાય છે, જેના કારણે પાછળથી આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. … Read more