રોજ સવારે ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ લો આ પાંદડા, વારંવાર વધી જતી ડાયાબિટીસ રહેશે નિયંત્રણમાં

curry leaves health benefits ayurveda

મીઠા લીમડાના પાન, જેને કરી લીવ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મીઠા લીમડાના પાંદડાની ખાસ સુગંધ અને સ્વાદને કારણે તેનો ઉપયોગ ભારતીય ભોજનમાં લોકપ્રિય ઘટક તરીકે થાય છે. મીઠા લીમડાના પત્તાના શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. મીઠા લીમડાના પત્તાને કરી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મીઠા લીમડાના પત્તાનું … Read more