વધારે મહેનત કર્યા વગર, ગમે તેવું ગંદુ કુકર ફક્ત 5 મિનિટમાં જ કુકર નવા જેવું થઇ જશે
સામાન્ય રીતે આપણા રસોડામાં ઘણા પ્રકારના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સ્ટીલ, કાચ, પિત્તળ અને એલ્યુમિનિયમના વાસણોનો સમાવેશ થાય છે. મોટાભાગના ઘરના રસોડામાં સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો સૌથી વધારે ઉપયોગ થાય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણો ખૂબ જ સરસ, આકર્ષક અને ટકાઉ હોય છે જે લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ, રસોડામાં સ્ટીલ અને … Read more