ઘરમાં આવતા આમંત્રણ વગરના મહેમાનો ને ઘરમાંથી ભગાડવા માટે ઘરેલુ ઉપાય

machhar na upay

જેવી ઋતુ બદલાય છે તેની સાથે ઘરમાં આમંત્રણ વગરના મહેમાનો ઘરમાં આવવા લાગે છે. અહીંયા અમે તમારા સંબંધીઓ અને મિત્રોની વાત નથી કરી રહ્યા પણ અમે વાત કરી રહયા છીએ વંદાઓ, ગરોળી, ઉંદરો, માખીઓ ઘરમાં ઘૂસી આવે છે. ખાસ કરીને ઉનાળાબી ઋતુમાં અને વરસાદની મોસમમાં તેઓ ખૂબ જ પરેશાન કરે છે. ગઈ કાલની વાત છે, હું … Read more