ગુજરાતી ચોળાફળી અને સાથે ચટણી બનાવવાની રીત || ચોળાફળી બનાવવાની રેસીપી

chorafari recipe gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી: તમે દિવાળી ની તૈયારી કરવા લાગ્યા હસો. દિવાળી માં ઘરે શું સ્વા બનાવવું એ પણ તમે વિચારતા હસો. તો આજે અમે તમારી માટે એકદમ ફરસાણ ની દુકાન જેવી એકદમ સરસ અનેદિષ્ટ ચોળાફળી અને સાથે ચટાકેદાર ચટણી કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશું. તો એકવાર ચોળાફળી બનાવવાની રીત જોઈને ઘરે બનાવવા નો પ્રયત્ન જરૂર … Read more