તમારા બાળકને આ રીતે પ્રેમથી સમજાવો, ગમે તેવું તોફાની અને રમતિયાળ બાળક પણ ખુશ રહેશે
બાળકો જ્યારે રમે છે અને વિવિધ પ્રકારના તોફાન કરે છે ત્યારે પરિવારનું ખૂબ મનોરંજન થાય છે. પરંતુ ક્યારેક બાળકોની તોફાન એટલું વધી જાય છે, જેને સંભાળવું માતાપિતા માટે મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર બાળકો પોતાની તરફ ધ્યાન આકર્ષવા માટે બૂમો પાડે છે, તો ક્યારેક તેઓ ખૂબ જીદ કરે છે, અને ક્યારેય બાળકો રડે પણ છે. … Read more