ઉનાળામાં ચહેરાના રંગને સુંદર અને ત્વચાને ચમકદાર બનાવવા માટે હોમમેઇડ ફેસ માસ્ક અને સ્ક્રબ
ઉનાળાની ઋતુમાં બજારમાં ઘણા ફળો જોવા મળે છે અને આ ફળોને તમારા આહારમાં સામેલ કરવા સિવાય તમે તેનો ઉપયોગ તમારી સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. આવા ઘણા ફળ છે જેને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે. આવા ફળોમાંનું એક છે ચીકુ, આ એક એવું ફળ છે જેના ફેસ માસ્ક ચહેરાના રંગને … Read more