શરીરને ૧૫૦ મિલીગ્રામ થી ૯૭૫ ગ્રામ કેલ્શિયમ મળી શકે છે. આ વસ્તુઓ કેલ્શિયમનો ખજાનો છે.

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા શરીરને સ્વાસ્થ્ય અને નિરોગી રાખવા માટે આપણા શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન અને મિનરલ્સ નું ખુબજ મહત્વ રહેલું છે. જો આપણા શરીરમાં કોઈ પણ એક ની ઉણપ હોય તો શરીરમાં નાની મોટી બીમારી આવી શકે છે. અહિયાં આપણે વાત કરીશું કેલ્શિયમ વિશે. કોઈ વ્યક્તિ મોટી ઉંમરે પણ પોતાના હાડકા મજબૂત … Read more