કોઈપણ જગ્યાએ પડેલા ડાઘને સાફ કરવા માટે બ્લીચનો ઉપયોગ કરતા હોય તો આ ભૂલો કરવાનું ટાળો

bleach uses in cleaning

જે રીતે મોટાભાગની વસ્તુઓને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે તેજ રીતે ઘરની તમામ વસ્તુઓને સાફ કરવા માટે બ્લીચનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો ખોટી જગ્યાએ બ્લીચનો ઉપયોગ કરે છે અને એવું વિચારે છે કે બ્લીચ ઉપયોગ કરવાથી તે વસ્તુ વધારે સાફ થઇ જશે. પરંતુ આપણે બધા જાણીએ … Read more