તમારા બાળકને બદામ ખાવાનું પસંદ નથી તો બદામની આ 2 રેસિપી બનાવીને ખવડાવો
બદામને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેથી દરેકને તેને આહારમાં સામેલ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકો તેને ખાઈ લે છે પરંતુ બાળકો ક્યારેક તેને ખાવા માટે આનાકાની કરે છે. આ સ્થિતિમાં બાળકોને તમારે અલગ-અલગ રીતે ખવડાવવું જોઈએ. જો કે એક કહેવત છે કે બદામ ખાવાથી … Read more