ઉનાળામાં 4 મહિના શરીરને અંદરથી ઠંડક આપે છે આ આયુર્વેદિક ઉપાયો, AC, બરફ અને ફ્રિજના પાણીથી દૂર રહો
ઉનાળાની ઋતુમાં લોકો ગરમીના કારણે મોટાભાગે આખો દિવસ એસીમાં બેસવાનું વધારે પસંદ કરે છે. આખો દિવસ રૂમમાં AC ચાલવાને કારણે ભલે તમને ઠંડકનો અહેસાસ થતો હોય છે પરંતુ આ એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે તમને બહારથી અંદરથી ઠંડક આપે છે પણ અંદરથી ઠંડક આપતું નથી. જેના કારણે જ્યારે પણ લોકો એસી બંધ કરીને રૂમની … Read more