આજીવન માટે દાંતના દવાખાનાનું પગથિયું ના ચડવું હોય તો અપનાવી લો આ 5 આયુર્વેદિક ટિપ્સ
આપણા શરીરમાં ઘણા મહત્વના અંગો છે અને દાંત પણ શરીરના એવા અંગોમાંથી એક છે જે જરૂરી હોવા છતાં બિનજરૂરી માનવામાં આવે છે. સવારે વહેલા બ્રશ કરવાની વાત હોય કે ડેન્ટિસ્ટની પાસે જઈને તાપસ કરાવવાની વાત હોય, આપણે હંમેશા તેમના પર ઓછું ધ્યાન આપીએ છીએ. દાંતની ખાસ વાત એ છે કે આપણે એ પણ જાણતા નથી … Read more