રોજ એક આમળું ખાવાથી દવા વગર તમારી ઘણી બીમારીઓ દૂર થઇ જશે

amla benefits in gujarati

શિયાળાની ઋતુમાં ઘણા ફળો અને શાકભાજી પુષ્કળ પ્રમાણમાં બજારમાં મળી રહે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળોમાં આમળાનો પણ સમાવેશ થાય છે. આમળા પણ એક એવું ફળ છે, જેનું સેવન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો માટે કરવામાં આવે છે. આમળાનું અથાણું અથવા મુરબ્બો માત્ર સ્વાદમાં … Read more