એકદમ ક્રિસ્પી ટીકી બનાવની સિક્રેટ ટિપ્સ સાથે આલૂ ટીકી બનાવાની રીત

aloo tikki banavani rit gujarati ma

બજાર જેવી જ આલુ ટીકી ઘરે બનાવવી ખુબ જ સરળ છે અને આપણે આલુ ટીક્કી બનાવવા માટે એક સિક્રેટ ઇન્ગ્રિડિયન્ટ ઉમેરીશું જેનાથી એકદમ સરસ આલુ ટિક્કી ક્રિસ્પી બનશે અને બન્યા પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે તો ચાલો બનાવીએ. સામગ્રી: છ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા, બે મીડિયમ સાઇઝના બારીક સમારેલા લીલા મરચા, ૧ ટી.સ્પૂન … Read more