ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર 56 ભોગ કેમ ચડાવવામાં આવે છે, જાણો તેની રસપ્રદ વાર્તા

56 bhog kem chadavama aave chhe

દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આજે કાન્હાનો જન્મ થયો હતો અને તે સૃષ્ટિનો ઉદ્ધાર કરવા પૃથ્વી પર આવ્યા હતા. બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણના રંગમાં રંગાયેલા જોવા મળે છે. નાના બાળકો કાન્હા અને રાધા બને છે અને જયારે વડીલો ધાર્મિક વિધિઓ અનુસાર શ્રી કૃષ્ણની પૂજા … Read more