૨૦ આયુર્વેદિક ઘરેલું ઉપચાર – Ayurvedic home remedies in gujarati

Ayurvedic home remedies in gujarati

(1) રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી. (2) તજના ભૂકામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે. (3) તલનું તેલ મેદનાશક કહેવાય છે. આથી મેદ ઘટાડવા તલના તેલમાં રસોઈ બનાવી જોઈએ. (4) સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડા … Read more