હોળી ની સંપૂર્ણ વ્રત કથા (હોળી ની વાર્તા) – Holi
ફાગણ માસની પુનમનાં દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી(Holi). હોળી એ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળી ને હુતાસણી થી ઓળખવામાં આવે છે. હોળીનાં બિજા દિવસે ધુળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડા ની હોડી ખડકાવવામાં આવે છે. … Read more