હિમોગ્લોબિનની ઉણપને દૂર કરે છે આ 3 પ્રકારના રસ, જાણો આ 3 રસ બનાવવા જરૂરી સામગ્રી અને રીત

haemoglobin increase juice

આપણા શરીરમાં જુદા જુદા રોગો સામે લડવા માટે આયર્નની માત્ર ખૂબ જ જરૂરી છે. ઓછા હિમોગ્લોબિનના કારણે એનિમિયા જેવી બીમારીઓ થઇ શકે છે, જેના કારણે આપણે થાક અને નબળાઈ અનુભવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે હિમોગ્લોબિન માનવ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. આ પ્રક્રિયા શરીરના ઓપરેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, … Read more