ફરસી પૂરી બનાવવાની રીત || ફરસી પુરી બનાવવાની રેસીપી । farsi puri recipe in gujarati
ફરસી પૂરી બનાવવાની: ચા સવારની હોય કે સાંજની પણ તેની સાથે કંઈકના કંઈક ખાવાનું મન થાય છે. આમ તો ચા સાથે ખાવા માટે નાસ્તાની ઘણી બધી આઈટમ છે. પણ ઘણા લોકોને સાંજની ચા જોડે બટાકા ચિપ્સ, પકોડા વગેરે ખાવાની ટેવ હોય છે અને જ્યારે કેટલાક લોકોને હલકો નાસ્તો જેમ કે બિસ્કિટ, ખાખરા, પરાઠા વગેરે ખાવાનું … Read more