માત્ર 15 દિવસમાં વાળ ઉતરવા, તૂટવા, બે ભાગ થવા, વાળનો ગ્રોથ અટકી જવો વગેરે થશે દૂર આંખો નીચેના કાળા કુંડાળા માથાના દુખાવો ખીલ હંમેશા માટે દૂર થઇ જશે
ગુલાબજળ નું નામ સાંભળતાજ ગુલાબની યાદ આવી જાય છે અને આપણી આસપાસ એક સુગંધિત વાતાવરણનો અહેસાહ થવા લાગે છે. ગુલાબજળ એક એવું સુગંધિત દ્રવ્ય છે જે તાજા તાજા ગુલાબના ફૂલોના પાંદડાઓમાંથી કુદરતી રસ કાઢીને બનાવવામાં આવે છે. ઉનાળા ની ઋતુ માં ગુલાબજળ શરીરને ખુબ જ ઠંડક આપનારો એક કુદરતી ઉપાય છે. આજની માહિતીમાં તમને જણાવીશું … Read more