રસોડામાં બરણીમાં રહેલા આ દાણા નો ઉપયોગ કરો આ રીતે

palareli methi khavana fayda

આજે આપણે જાણીશું કે મેથી દાણાના સેવનથી શરીરમાં કયા કયા ફાયદા થાય છે, કેવી રીતે થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું. આપણે સૌથી પહેલા મેથીનાં દાણા લેવાના છે. આ બે ચમચી જ મેથીનાં દાણાને પાણીમાં પલાળવાના છે. બે ચમચી મેથીના દાણામાં અડધો ગ્લાસ પાણી લેવાનું છે. મેથી આપણા શરીર માટે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત … Read more