સારું તો ચાલો તમને એક સવાલ પૂછવામાં આવે કે શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે કયા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે આ સવાલના જવાબમાં એક નહીં પણ ઘણા બધા ખોરાકના નામ આપી શકો છો. પરંતુ આયુર્વેદ મુજબ કેટલાક એવા ખોરાક છે જે હંમેશા શરીર અને મન માટે ઉત્તમ […]